ડભોઇ: ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે ગંગા દશાહરા પર્વના સમાપન દિવસે ગાયિકા અનુરાધા પોડવાલ પણ પૂજન અને દિવ્ય આરતી કરી.
ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કાંઠે ગંગા દશાહરા પર્વ ના સમાપન દિવસે પરિંદુ ભગત તેમજ પ્લેબેક ગાયિકા અનુરાધા પોંડવાલે પૂજન અર્ચન અને દિવ્ય આરતી કરીડભોઇ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક તીર્થધામ કરનાળી માં નર્મદા કાંઠે ગંગા દશાહરા પર્વ ચાલી રહ્યો હતો જેના અંતિમ દિને ભાજપા અગ્રણી તેમજ કુબેર મંદિરના ટ્રસ્ટી શ્રી પરિંદુ ભગત ઉર્ફે કાકુજી, ધર્મ પત્ની રીટાબેન ભગત તેમજ ભગત પરિવાર સાથે અંગત નાતો ધરાવતા ભારતીય પ્લેબેક ગાયિકા અનુરાધા.......