પેટલાદ નગર માં અષ્ઠનિકા મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.51 મી ધજા છીપવાળ મન મોહન પાર્શ્વનાથ દેરાસરખાતે ચઢાવવામાં આવી હતી. શહેરમાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પેટલાદ: ગાંધી ચોક સહિત વિવિધ વિસ્તારમા અષ્ઠનિકા મહોત્સવ નિમિતે શોભાયાત્રા યોજાઈ,.51 મી ધજા ચઢાવવામાં આવી - Petlad News