જામનગર શહેર: તિરુપતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવક પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા એસિડ પી આપઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય
Jamnagar City, Jamnagar | Sep 7, 2025
જામનગર શહેરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવકે મચ્છર નગરમાં રહેતા શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, યુવકે વ્યાજની...