ભરૂચ: ભરુચ બી ડિવિઝન પોલીસે ભઠિયારવાડ રજા મસ્જીદની સામેથી ગૌવંશ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે ને વોન્ટેડ જાહેર કર્યા
Bharuch, Bharuch | May 11, 2025
ભરુચ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભઠિયારવાડ રજા મસ્જીદની સામે કેટલાક ઈસમો ગૌવંશનું કતલ કરી વેચાણ કરી રહ્યા છે....