દસાડા: રાષ્ટ્રગીત વંદે માતરમ ના 150 વર્ષ ના પૂર્ણતા પ્રસંગે પાટડીની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગીત નું ગાયન સાથે સ્વદેશીના શપથ
પાટડીમાં 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ધામધૂમથી યોજાઈ હતી મામલતદાર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લેવાયા મામલતદાર અને સ્ટાફે રોજિંદા ઉત્પાદનોમાં દેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લીધી સૂરજમલજી હાઈસ્કૂલમાં ધારાસભ્યની હાજરીમાં શિક્ષકો-વિદ્યાર્થીઓએ સ્વદેશી પ્રતિજ્ઞા લીધી દરેક કચેરી અને શાળામાં રાષ્ટ્રગીતનું સામૂહિક ગાયન કરાયું સરકારી પરિપત્ર મુજબ આ દિવસે કચેરી સમય સવારે 9:30થી સાંજે 5:30 સુધી રખાય