મેઘરજ: રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ભેમાપુર ગામે ચકાસણી કેમ્પ યોજાયો
રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૪૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની દ્રષ્ટી ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી. આશા બહેનો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ૪૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકોની પ્રાથમિક દ્રષ્ટ્રી ચકાસણી કરવામાં આવી