ભુજ: કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા કરાયો હલ્લાબોલ
Bhuj, Kutch | Oct 7, 2025 કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા કરાયો હલ્લાબોલ પ્રવેશ,પરીક્ષા અને પરિણામ મુદ્દે આંદોલનને પગલે કુલસચિવ ભાગી જતા ઓફિસને તાળા મારી દેવાયા કોપી કેસના વિદ્યાર્થીઓની સજા પુરી છતાં પરીક્ષા ફોર્મ જનરેટ ન થયાNEP પ્રમાણે સેમેસ્ટર 6માં આર્ટ્સ-કોમર્સમાં ઇનટર્નશીપ બાબતે કોઈ જોગવાઈ ન કરાઇ જીકાસમા ઘણા વિદ્યાર્થીઓને ઇરાદાપૂર્વક પ્રવેશ ન અપાયા યુનિવર્સિટીમાં લાખોનો પગાર લેતા કર્મચારીઓના વાંકે વિદ્યાર્થ રાજીસ્ટ્રેર અનિલ ગોરે વિગતો આપી