ગણદેવી: દક્ષિણ ગુજરાત પ્રભારી બી.વી. શ્રીનિવાસની નવસારી મુલાકાતે અગત્યની બેઠકનું આયોજન
નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના નવ નિયુક્ત પ્રભારી બી.વી. શ્રીનિવાસની અધ્યક્ષતામાં આજ રોજ ગણદેવા ખાતે કેવડીયા નહેર પાસે મહત્વપૂર્ણ બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. બેઠકમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, કાર્યકરોની નોંધપાત્ર હાજરી રહી હતી.