વડગામ: વરસડામાં વિશ્વ પર્યાવણ દિવસે ગામમાં વિવિધ જગ્યાએ 1200 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું
Vadgam, Banas Kantha | Jun 5, 2025
વડગામ તાલુકાના વરસડા માં વિશ્વ પર્યાવણ દિવસે ગામના ગોચર સહિત વિવિધ ભાગોમાં 1200 સોડ ના રોપા વાવ્યા આવ્યા હતા. ત્યારે આ...