આણંદ: રૂપારેલ ગામેથી વિદેશી દારૂના ક્વાટરીય ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
Anand, Anand | Sep 15, 2025 રૂપારેલ ગામેથી પોલીસે વિદેશી દારૂના કવાટરીયા ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી,એક આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.