પાલીતાણા તથા આસપાસના વિસ્તારોમાં પ્રાણી સેવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા “અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ” સેવા પ્રારંભ કરવામાં આવી રહી છે. આ સેવા નું લોકાર્પણ 8 નવેમ્બર 2025, શનિવાર બપોરે 3:00 કલાકે શ્રી ઘેટી જૈન દેરાસર, મુ. ઘેટી ખાતે યોજાશે.આજીવન આયંબિલ ઉપાસક પૂજ્યપાદ આ.શ્રી હેમવદલ્લભસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં આ સેવા શરૂ થશે.