નાંદોદ: વહીવટી તંત્ર દ્વારા પરમિશન મળતા ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે AAP પ્રમુખ નિરંજન વસાવા.
Nandod, Narmada | Aug 8, 2025
ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા આ આદિવાસી દિવસ ની ઉજવણી હાજરી આપશે...