ભચાઉ: કોગ્રેસ નેતા બળુભા જાડેજાએ સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને માહિતી આપી
Bhachau, Kutch | Nov 5, 2025 કોંગ્રેસના નેતા દ્વારા આજે ખેડૂતોની સમસ્યા બાબતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. ને બાદ કોગ્રેસ નેતા બલૂભા જાડેજા દ્વારા સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને માહિતી આપવામાં આવી હતી