ખંભાળિયા: શેરબજારની લોભામણી જાહેરાતોથી ચેતજો; ટેલીગ્રામમાં ચેનલ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો રાજસ્થાનનો યુવક પકડાયો.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 11, 2025
ટેલીગ્રામ ચેનલ મારફતે લોભામણી જાહેરાતો મુકી શેર બજારમાં ટ્રેડીંગ દ્વારા 100% નફો આપવાની ખોટી લાલચ આપી લોકો સાથે થતી...