ઓખામંડળ: દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભા ન.પા. પ્રમુખ કોમલબેન ડાભીના અધ્યક્ષસ્થાને યોજાઈ
Okhamandal, Devbhoomi Dwarka | Sep 9, 2025
દ્વારકા નગરપાલિકાની સામાન્ય સભા ન.પા. પ્રમુખ કોમલબેન ડાભીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ર૧ જેટલા મહત્ત્વના ઠરાવો...