સાણંદ: માણકોલ ગામના સરપંચના પુત્રનું અકસ્માતે મોત, સબંધી યુવકને ઈજા
માણકોલ ગામના સરપંચના પુત્રનું અકસ્માતે મોત, સબંધી યુવકને ઈજા સાણંદ-નળસરોવર રોડ પર વિંછીયા અને શ્રીનગર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને લઈને ફરાર અજાણ્યો કાર ચાલક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે સાણંદ તાલુકાનાં માણકોલ ગામના સરપંચ મહા