પેટલાદ: શહેરના નાગરકુવા વિસ્તારમાં કિડ્સ ગરબા મહોત્સવનું આયોજન કરાયું,બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
Petlad, Anand | Sep 24, 2025 પેટલાદ શહેરમાં નાગરકુવા વિસ્તારમાં કિડ્સ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સાંજે 9:00 થી 12 દરમિયાન ગરબા યોજાય છે.અને બાળકોને વિવિધ ઇનામો પણ આપવામાં આવે છે.