હિંમતનગર: ગઢોડા ગામેથી બ્ન્ડેડ વોટર સ્નેકનુ રેસ્ક્યુ કરાયુ
હિંમતનગરના ગઢોડા ગામે બેન્ડેડ વોટર સ્નેક પકડાતા લોકોમાં ફફડાટ હ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે આજે સવારે એક અસામાન્ય ઘટના સામે આવી છે, જ્યાં જીવદયા પ્રેમીએ એક પાણીનો સાપ બેન્ડેડે વોટર સ્નેક પકડ્યો છે. આ સાપ મળી આવતા સમગ્ર ગામમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો