ડભોઇ: ડભોઈ ની બોરીયાદ, કુંવરપુરા, આસોદરા અને અમરેશ્વર ગ્રામ પંચાયતો સમરસ જાહેર.
ડભોઈ તાલુકા ની 28 ગ્રામ પંચાયતો ની ચુંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો હતો.જેમા ચુંટણી તા લડનારા મુરતિયાઓ મા ચુંટણી ને લઈ ગોડફાધરોના શરણે થઈબિનહરીફ જીત મેળવવા માટે ધમપછાડા કરાયા હતા.જેમા બોરીયાદ ગામે પરસ્પર ની સમજુતી થતા ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી.એ રીતે કુંવરપુરા પણ સમરસ થઈ હતી.જ્યારે જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ ના પ્રયત્નો થી આસોદરા ગ્રામ પંચાયત પણ સમરસ થવા પામી હતી.જ્યારે અમરેશ્વર ગ્રામ......