મોરબી: મોરબી જિલ્લાના માર્ગો પર ખાડારાજના કારણે વાહનચાલકો હેરાનપરેશાન, ભરતનગર નજીક હાઇવે પર ખાડાના કારણે મહિલાને નડ્યો અકસ્માત
Morvi, Morbi | Sep 25, 2025 મોરબી જિલ્લાના મોટાભાગના માર્ગો પર ખાડારાજના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, ત્યારે આજરોજ ગુરુવારે સાંજના સમયે મોરબીના ભરતનગર નજીક હાઈવે પર ખાડાના કારણે એક મહિલા સ્કૂટર ચાલકને અકસ્માત નડ્યો હતો, જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ મહિલાને સામાન્ય ઇજાઓ પહોંચતા તેનો આબાદ બચાવ થયો હતો....