Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઝઘડિયા: નવી તરસાલીમાં દીપડો પાંજરે પુરાયો: ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ.

Jhagadia, Bharuch | Jan 26, 2026
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના ભય નીચે જીવતા ગ્રામજનોએ આજે રાહતનો શ્વાસ લીધો છે. નવી તરસાલી ગામની નવી વસાહત પાછળ આવેલા ખેતરમાંથી આખરે એક કદાવર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે.ઝઘડિયા પંથકમાં અવારનવાર દીપડાના દેખા દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે.