કોડીનારના સરખડી ગામેથી કરસનભાઇની વાડીમાંથી ખુંખાર દીપડાને પાંજેરે પુરી વન વિભાગે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો
Veraval City, Gir Somnath | Aug 24, 2025
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામના વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પૂરાયો.છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના...