દિયોદર: દિયોદર નવા બસ સ્ટેશન પાસે બેફામ ડમ્પર ચાલકે બાઈક ને પાછળ ભાગે ટક્કર મારતા બાઇક પર સવાર ને ઈજા
દિયોદર નવા બસ સ્ટેશન પાસે મંગળવારે સવારે શિહોરી તરફ થી આવતા એક ડમ્પર ચાલકે સ્ટ્રિંગ પર કાબુ ગુમાવી બાઈક ને પાછળ ના ભાગે ટક્કર મારતા બાઇક પર સવાર દિયોદર તાલુકાના કોટડા ગામના હિતેશભાઈ હેમચંદભાઈ પરમાર ને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેમાં ઇજા ગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેમાં બેફામ હાઇવે પર દોડતા ડમ્પરો સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એક બાજુ દિયોદરમાં ઘણા સમયથી બેફામ રીતે રોયલ્ટી પાસ વગર ખુલ્લેઆમ રેતી કપચ