સુરજબારી પાસે ખાનગી બસ સળગી ઉઠી શિકારપુર ચોકડી પાસે પેસેન્જર બસમાં લાગી આગ સદભાગ્યે બસના મુસાફરોને સમય રહેતા ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી ગત મોડી રાત્રીના સુરજબારી-સામખીયારી નેશનલ હાઇવે પર બન્યો બનાવ ફાયર ટીમે 2 કલાકથી વધુ સમય બાદ આગ પર કાબુ મેળવ્યું