પુણા: હજીરા ગેલ કંપની નજીક દીપડાએ દેખાડતા સ્થાનિક લોકોમાં ભય,cctv માં દીપડો કેદ થતા વન વિભાગે ત્રણ પાંજરવું ગોઠવ્યા
Puna, Surat | Sep 20, 2025 હજીરા ગેલ કંપની નજીક દીપડાએ ફરી દેખા દેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે.જ્યાં દીપડો કંપની નાઝીઓ આંટાફેરા મારતો cctv માં કેદ થયો હતો.જ્યાં વન વિભાગને જાણકારી આપવામાં આવતા વિભાગ તરફથી તાત્કાલિક ત્રણ જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.વીજે વિભાગના અધિકારી વનમોરા એ જણાવ્યું કે,લોકોને સચેત રહેવા સૂચના આપી છે.જ્યાં પણ દીપડો દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું છે.