ગોધરા: એ ડિવિજન પોલીસ મથક વિસ્તારમાં મરનાર ને મરવા માટે દુષ્પ્રેરિત કરનાર મહિલાના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
ગત તા.૨૦.૩.૨૦૨૪ ના રોજ ગોધરા શહેરના બાવાની મઢી, કાછિયાવાડ ખાતે અશ્વિનભાઈ બામણીયા એ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.ત્યારે આ મામલે પોલીસે તપાસ કરતા મરનાર અશ્વિન બામણીયા ની પત્ની લીલા તેના પ્રેમીઓ સાથે આડા સંબંધો રાખતી હોય અને જે બાબતે તેના પતિ મરનાર અશ્વિન બામણીયા અવાર નવાર કહેવા છતાં લીલા માનતી ના હતી.અને મરનાર અશ્વિન બામણીયા ને મારી નાખવાની ધમકીઓ આપતી હતી.જેથી અતિશય ત્રાસથી કંટાળી અશ્વિન બામણીયા એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જે બાબતે