તળાજા: તળાજામાં જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલની મુલાકાત
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજ રોજ તારીખ 25 એપ્રિલ 2026ના રોજ શનિવારના સવારના 11:00 કલાકે જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલ દ્વારા મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ તળાજાની સરકારી કોલેજ ખાતે પહોંચીને આવતીકાલે યોજાનારી સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને