ગુજરાત રાજ્ય મધ્ય ઝોન કક્ષા ખેલ મહાકુંભમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું,જેમાં પંચમહાલ,દાહોદ,મહીસાગર,ખેડા,છોટાઉદેપુર,વડોદરા,બોટાદ,આણંદ જિલ્લાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો,અને આ ટીમો વચ્ચે હરીફાઇમાં યોજાઇ હતી,આ વોલીબોલ ટુર્નામેન્ટમાં પંચમહાલ જીલ્લાની ગાયત્રીનગરની ટીમ તમામ ટીમોને હરાવી ફાઇનલ વિજેતા બની હતી.