આધોછણી ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.નખત્રાણા તાલુકાના આધોછણી ગામે શિણઈ ભાડકા પરિવાર દ્વારા આઈ શ્રી ખોડિયાર માતાજી અને શ્રી આવળ માતાજીના દ્વિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ ધાર્મિક અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય PM જાડેજા સહિત મહાનુભાવોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વિગત સાત વાગ્યે મળી હતી