અડાજણ: સુરત: MLA અરવિંદ રાણાની ગેરકાયદેસર બાંધકામો મુદ્દે મહત્ત્વની રજુવાત
Adajan, Surat | Dec 7, 2025 સુરત શહેરના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ગેરકાયદેસર બાંધકામોના મામલે આકરા પગલાં લેવા માટે કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માગણી સાથે મહત્ત્વની રજૂઆત કરી છે.અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો કસવા મુદ્દે ચર્ચામાં આવેલા ધારાસભ્ય રાણાએ હવે ગેરકાયદેસર બાંધકામોને નિયંત્રણમાં લેવા માટે કમિશનરને રજૂઆત કરી છે.ધારાસભ્ય અરવિંદ રાણાએ આક્ષેપ કર્યો હતો.