સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અને પીજીવીસીએલની ટીમો ને સાથે રાખી જામવાડી ગામ માં સંયુક્ત ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામવાડી ગામની સીમમાં ગેરકાયદેસર કર્બોસેલના કૂવાઓ અંગે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.