સાવરકુંડલા: સાવરકુંડલામાં વોર્ડ નં.૪માં ગટરની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : સોશિયલ મીડિયા પર ચેતવણીનો વીડિયો વાયરલ
Savar Kundla, Amreli | Sep 14, 2025
સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 4માં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાઈ રહી છે. રહીશો વારંવાર રજૂઆત કરે છે છતાં નગરપાલિકા દ્વારા...