અમદાવાદ શહેર: સરદાર નગરમાં ગંભીર અકસ્માત સર્જાયો
અમદાવાદ શહેરના સરદાનગર વિસ્તારમાં અકસ્માત નો બનાવ સામે આવ્યો છે . ઉલ્લેખનીય છે કે આ બનાવવામાં કારચાલક નશામાં હોવાના કારણે તેણે બાઈક તેમજ activa અડફેટે લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશામાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી