આણંદ જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ખંભાત ખાતે ઉજવણી કરવામાં આવશે.પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.આણંદ જિલ્લામાં આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૬ના ૭૭ માં પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે કરવામાં આવશે.