અમીરગઢ: અમીરગઢ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે પરમારની થઈ બદલી, પોલીસ સ્ટાફે પુષ્પ વર્ષા સાથે આપી વિદાય.
અમીરગઢ પીઆઇ એસ.કે પરમારની થઈ બદલી,પોલીસ સ્ટાફે પુષ્પ વર્ષા સાથે આપી વિદાય.અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે પરમારની અમીરગઢથી બદલી થઈ જેને લઇ આજે સવારે આશરે 10 કલાક આસપાસ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ એસ.કે પરમારને પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પ વર્ષા સાથે વિદાય અપાઇ.બહોળી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો એસ.કે પરમારે લગભગ દોઢ વર્ષ જેટલો લાંબો સમય અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વિતાવ્યો.