અંજાર તાલુકાના ખારા પછવાડીયા ગામ મુકામે ગતરોજ આંખના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો.115 દર્દીઓએ આંખ નાં કેમ્પ નો લાભ લીધો હતો, આ કેમ્પ અંધજન મંડળ કે, સી, આર, સી, ભુજ સંસ્થા દ્વારા કરવામાં આવે છે , આ કેમ્પ ની અંદર 18 દર્દીઓનાં ઓપરેશન નીકળ્યા, 48 દર્દીઓએ નંબર ચેક કરાવી ને ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કર્યા હતાં , ત્યારબાદ 49 દર્દીઓએ આંખોની તપાસ કરાવી હતી.