ધંધુકા: *ધંધુકામાં સિદ્ધનાથ ભવનનું ભવ્ય ઉદઘાટન અને ઇનામ વિતરણ સમારોહ 2025.*
#dhandhuka #ધંધુકા #સિદ્ધનાથભવન
*ધંધુકામાં સિદ્ધનાથ ભવનનું ભવ્ય ઉદઘાટન અને ઇનામ વિતરણ સમારોહ 2025.* સમસ્ત સથવારા સમાજ દ્વારા ભવ્ય સિદ્ધનાથ ભવનનું ઉદ્ઘાટન તથા 48મો ઇનામ વિતરણ સમારોહ 2025 ધામધૂમ સાથે યોજાયો. મુખ્ય દાતા યોગદાન ગૌરીબેન નરેશભાઈ કણઝારીયા તથા નરેશભાઈ કરસનભાઈ કણઝારીયાએ સ્વ. ગલાલબેન અમરસિંહભાઈ પરમારની સ્મૃતિમાં ₹75 લાખના કન્યાદાન રૂપે સિદ્ધનાથ ભવન નિર્માણ અર્પણ કર્યું. સાથે સાથે સમાજહિત માટે કરોડો રૂપિયાના અનુદાનોથી ઐતિહાસિક સહયોગ મળ્યો.