વઢવાણ: જિલ્લામાં 1 માસમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા 28 તેમજ સીટ બેલ્ટ વગર વાહન ચલાવતાં 368 વાહનચાલકો ઝડપાયા
Wadhwan, Surendranagar | Sep 10, 2025
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 1 માસમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગ અંગે કામગીરી હાથ ધરી હતી જેમાં...