વડોદરા: ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપીંડી કરતી ટોળકી નો ઈસમ રાજકોટ ખાતે થી ઝડપાયો
વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલિસ દ્વારા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપીંડી કરતી ટોળકીના ઇસમને રાજકોટ ખાતેથી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી પોલિસ દ્વારા કરવામાં આવી હતી.