ડભોઇ: ડભોઇ તાલુકાનો સોમપુરા થી તિલકવાડાને હાઇવે થી જોડતા માર્ગ એક માસ પહેલા બનેલ વરસાદમાં ધોવાઈ ગયો.
ડભોઇના સોમપુરા ગામે નવા બનેલા રસ્તાનું ધોવાણ સોમપુરા ગામે હાલ લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે એક પણ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી ડભોઈ તાલુકાના સોમપુરા ગામ થી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડ સુધી નો દોઢ કી.મી.નો ડામર રસ્તો એક માસ પહેલાજ લાખો રૂપિયાનું આંધણ કરી બનાવાયો હતો. જે પ્રથમ વરસાદ માં જ ધોવાય જતા ગામલોકો માં રોષ સાથે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.......