Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ગીર ગઢડા: આમોદ્રા ગામે 2 દીપડા પિંજરામાં ફસાયા, વન વિભાગે તાકીદની કાર્યવાહી

જસાધાર રેન્જના આમોદ્રા ગામે દીપડાના રંજાડની ફરિયાદ પર વન વિભાગએ 2 દીપડા પિંજરામાં ફસાવી, તેમને વધુ તપાસ માટે એનિમલ કેર સેન્ટર પર મોકલ્યુ. વન વિભાગે વન્યપ્રાણીઓથી સાવચેતી અને માહિતી માટે લોકોને આપીલ કરી છે.