પાદરા: સકલ દિગંબર જૈન સમાજ દ્વારા દસ લક્ષણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી નિમીતે શોભાયાત્રા નગરમા યોજાઈ
Padra, Vadodara | Sep 8, 2025
પાદરા દસ લક્ષણ પર્યુષણ પુર્ણાહુતી નિમિત્તે સમગ્ર દિગંબર જૈન સમાજ દ્વારા પાદરા નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી...