માંગરોળ: તાલુકાના 92 ગામોમાં ખેતીવાડી વિભાગ ની ૬ ટીમો દ્વારા કૃષિ પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરાય
Mangrol, Surat | Oct 31, 2025 માંગરોળ તાલુકાના 92 જેટલા ગામોમાં ખેતીવાડી વિભાગની છ જેટલી ટીમો દ્વારા કૃષિ પાક નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ખેતીવાડી વિસ્તરણ અધિકારી જયદીપભાઇ પુરોહિત તેમજ સંજયભાઈ બારીયા ના નેતૃત્વ હેઠળ ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે 40 જેટલા પ્રાઇવેટ સરવૈયરોની મદદ લેવામાં આવી રહી છે