વઢવાણ: વૉર્ડ નંબર 1 માં હનુમાનપરા , મેલડીપરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં સુવિધા આપવાની માંગ સાથે વિડિઓ વાયરલ
Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વૉર્ડ 1માં આવેલ હનુમાનપરા , મેલડીપરા, આનંદનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ન મળતા...