નાંદોદ: વિશાલખાડી દાતા કોતર પાસે એક વ્યક્તિ નદીમાં ડૂબી જવાથી મોત થતા રાજપીપલા પોલીસ સ્ટેશનને જાણ જોગ ફરિયાદ નોંધાઇ.
Nandod, Narmada | Sep 12, 2025
જાહેરાત આપનાર રમીલાબેન વસાવાની જાહેરાત મુજબ મરણ જનાર દાદુભાઇ વસાવા ઉંમર વર્ષ 50 રહે ખુટાઆંબા તેઓ પોતાના ઘરેથી વિશાલ...