ભાભર: ભાભર ખડોસણ અંડર બ્રિજ ના ઉદ્ઘાટન પહેલાજ પ્રોટેક્શન દિવાલો ધરાશાયી થઈ
ભાભરથી ખડોસણ રસ્તા ઉપર ૧૨ કરોડના ખર્ચે રેલ્વે તંત્ર દ્વારા અંડર ગ્રાઉન્ડ બ્રીજ બનાવવામાં આવ્યો છે પરંતુ રેલ્વે તંત્રના અધિકારીઓ ની કોન્ટ્રાકટર ઉપર રહેમ નજર હેઠળ નબળી કામગીરી થતાં પહેલાં ચોમાસા માં રેલ્વે બ્રીજ માં પાણી છલોછલ ભરાઈ ગયું છે વરસાદના પાણી થી રેલ્વે અંડર ગ્રાઉન્ડ બ્રીજના ભાગમાં આવેલ પ્રોટેક્શન દિવાલો પતાના મહેલની જેમ ધરાશાયી થતાં ખેતરોમાં રહેલું પાણી અંડર ગ્રાઉન્ડ બ્રીજમાં ભરાઈ ગયું હતું અને દિવાળોના ઠેરઠેર તિરાડો પડતા તપાસની માંગ