લુણાવાડા: લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં મેઘા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી
Lunawada, Mahisagar | Aug 19, 2025
મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા દ્વારા આજે સવારથી જ હાલોલ શામળાજી મુખ્ય હાઇવે ઉપર શહેરમાં હાઇવે ની બંને બાજુ આવેલ...