જાંબુઘોડા: ઉઢવણ ગામે તે મારું ખેતર કેમ ખેડી નાખ્યું તેમ કહી ત્રણ ઈસમોએ પતી પત્નીને ગદડાપાટુનો માર મારતા નોધાઇ પોલીસ ફરિયાદ
જાંબુઘોડાના ઉઢવણ ગામના વિક્રમભાઇ બારિયાએ જાંબુઘોડા પોલીસ મથકે તા.24 ઓક્ટોબર શુક્રવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેઓ અને તેમના પત્ની શારદાબેન તેમના ઘરે હતા દરમ્યાન તેમના સગા ભાઈ મગનભાઈ બારિયા મગનભાઈ બારિયા અને દક્ષાબેન બારિયાએ વિક્રમભાઇ અને તેમના પત્ની શારદાબેનને માર મારતા જાંબુઘોડા પોલીસે ત્રણેય ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે