ડેસર: વચ્છેસરના ફાર્મમાં ધમધમતા કોલ સેન્ટર ઓર SMC એ દરોડા પાડ્યા
ડેસર: સ્ટેટ મોનીટરીંગ સેલે ડેસર તાલુકાના વચ્છેસર ગામની સીમમાં આવેલ ફાર્મહાઉસમાં દરોડોપાડી ગેર કાયદે ધમધમતુ કોલસેન્ટર ઝડપી પાડયું છે.કોલ સેન્ટરમાં કામકરતા 10 ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે.અને મુખ્ય સૂત્રધાર સહિત બે ને ફરાર જાહેર કર્યા છે.