Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Matsyasampadasesamriddhi
Fidfimpact
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

લીલીયા: લીલીયા મેઈન બજારમાં લોકોએ સ્વખર્ચે શરૂ કર્યું રોડનું કામ,આપ પ્રમુખશ્રી વિરાણીએ અભિનંદન પાઠવતો વીડિયો કર્યો વાયરલ

Lilia, Amreli | Oct 20, 2025
લીલીયા શહેરની મેઈન બજારમાં સ્થાનિક લોકોએ લાંબા સમયથી બગડેલી માર્ગવ્યવસ્થાને લઈ તંત્રનો ઈંતજાર કર્યા વગર સ્વખર્ચે રોડ મરામતનું કામ શરૂ કર્યું છે. લોકોના આ સ્વપ્રેરિત પ્રયાસને લઇ આમ આદમી પાર્ટીના લીલીયા પ્રમુખ વિજયભાઈ વિરાણી દ્વારા પ્રશંસા વ્યક્ત કરવામાં આવી છે. વિજયભાઈ વિરાણીએ સ્થાનિક નાગરિકોને અભિનંદન પાઠવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર આજે ૪ કલાકે શેર કર્યો હતો.

MORE NEWS